પ્રેમ કે પ્રતિશોધ - 46

(81)
  • 3.2k
  • 3
  • 1.7k

પ્રેમ કે પ્રતિશોધ-46(આગળના ભાગમાં જોયું કે રાજેશભાઈ પણ અમદાવાદમાં આવીને જ્યાં વિનયને કેદ કરવામાં આવ્યો હતો ત્યાં પહોંચે છે. અને અનાયાસે વિનયને પકડનારને તેઓ પ્રેમના નામથી સંબોધવા જાય છે. પણ વિનયને જોઈને તેઓ આગળ કશું બોલતાં નથી)હવે આગળ...“પ્રેમ...!" વિનયનું મુખ આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું.“હા, પ્રેમ..."રાજેશભાઈએ જવાબ આપતાં કહ્યું.“તો પ્રેમ જીવિત છે. અને તેણે જ આ બધું ....અને તું જ પ્રેમ છો...."વિનયે સામે ગન પકડીને ઉભેલા વ્યક્તિને ઉદ્દેશીને કહ્યું.“હા, હું જ પ્રેમ છું...અને તમે બધા તમારા જ કર્મોની સજા ભોગવી રહ્યા છો."સામેથી દાંત ભીંસતા પ્રેમે ઉત્તર આપ્યો.“પણ તારું તો ઍક્સિડન્ટમાં.... ઓહ અચ્છા તો આ વ્યક્તિ રાજેશભાઈ છે. અને તેમણે પોલીસને