પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-47

(116)
  • 5.9k
  • 5
  • 1.8k

આપણે આગળ ના ભાગ માં જોયું કે નીલાંજના અવિનાશ ને એક રહસ્યમઈ પુસ્તક વિષે જણાવે છે,અને એ પણ સમજાવે છે કે એ પુસ્તકમાં આપેલા મંત્ર થી જ કાયાપૂર પાછું આવી શકાશે.અહી માયાપૂર પહોચ્યા બાદ બધા લોકો અહી નો વિનાશ જોઈ ને આશ્ચર્ય ચકિત થઈ જાય છે.અવિનાશ બધા લોકો ને અલગ અલગ દિશા માં વહેચાઈ જવા નું સૂચન આપે છે અને એ પોતે રહસ્યમઈ ગુફા તરફ જાય છે,પૃથ્વી ની શોધ કરતાં કરતાં અંધારી રાત થઈ જાય છે,નંદિની અંતિમ વાર પૃથ્વી ને જ્યાં દેખ્યો હતો ત્યાં બેસી ને વિલાપ કરી હતી,ત્યાં પાછળ થી કોઈ આવી ને એનું મોઢું દબાવી દે છે. ક્રમશ: