મીઠી યાદ - 2

  • 3.2k
  • 2
  • 1.1k

મીઠી યાદ ભાગ એકમાં આપણે કૃષ્ણ ની યાદ માં શ્રી રાધિકાજી ની પરિસ્થિતિ અને વૃંદાવન વર્ણન જોયું. ભાગ-૨ , માં આપણે શ્રી કૃષ્ણ ની પરિસ્થિતિ અને દ્વારિકા ની પરિસ્થિતિનું વર્ણન જઈશું. જ્યારથી શ્રી કૃષ્ણયે ગોકુળ - વૃન્દાવન છોડ્યું છે ત્યારથી સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ યે ક્રીડાઓ અને વાંસળી બંનેને મૂક્યા છે!. એક જવાબદારી પૂર્ણ વ્યક્તિત્વ શ્રીકૃષ્ણનું બન્યું છે . ગોકુળથી મથુરા આવી કંસનો વધ કર્યા બાદ , મથુરાના રાજ્યનો કારભાર જાણે કે શ્રી ક્રિષ્ના ઉપર આવ્યો. પણ એ રાજ્ય ક્રિષ્ના ઉગ્રસેનને સોંપી અને અભ્યાસ માટે ગયા છે .ગોકુળ હતા ત્યાં સુધી જ કૃષ્ણના જીવનમાં બાળ લીલાઓ અને ક્રીડાઓ વર્ણવ્યા છે