કળયુગના ઓછાયા - 9

(89)
  • 4.9k
  • 6
  • 2.6k

રૂહી વિચારોમાં ખોવાયેલી ચાલી રહી છે જે એટલે એકદમ તેના ખભા પર કોઈએ હાથ મુકતા તે ઝબકે છે...અને વિચારોમાંથી બહાર આવે છે અને પાછળ જુએ છે તો એ બીજું કોઈ નહી પણ અક્ષત છે.. રૂહી : અક્ષત તુ?? અક્ષત : હા તુ ત્યાંથી નીકળી પણ એ વખતે મારૂ ધ્યાન તો નહોતું પણ મારો ફ્રેન્ડ અને રૂમમેટ દેવમે તને જોઈ એટલે એને મને કહ્યું એટલે હુ ફટાફટ અહીં આવ્યો. રૂહી : એ મને ઓળખે છે ?? અક્ષત : એને ફર્સ્ટ ડે તમને જોયા હતા મેડમ...અને પછી કાલે તને મળ્યો હતો...એટલે એ તને ઓળખી ગયો.. રૂહીને થોડું હસવું આવી ગયું... અને કહે