જાણે-અજાણે (35)

(58)
  • 4.8k
  • 2.6k

રેવા પર બંધાયેલો ભરપૂર વિશ્વાસ તેમનાં જીવનને શું વળાંક આપી શકે તે પોતે રેવા અને કૌશલને પણ નહતી ખબર. બીજી તરફ રેવાને દાદીમાં તરફથી મળેલું કામ હતું. અનંતનાં ઘેરથી દવાઓ લાવવાનું. રેવા કૌશલ સાથે વાત કરી તરત પોતાનાં કામે લાગી ગઈ. અનંતનાં ઘર તરફ જતાં વિચારતી હતી કે" ખબર નહીં દાદીમાં એ મને અનંતનાં ઘેર કેમ મોકલી છે!... એ પણ દવાઓ માટે? મારી તો તબિયત સારી છે. તો શેની દવાઓ?... દાદીએ મને કહ્યું પણ નહીં કે કઈ વાતની દવાઓ માટે કહેલું છે અનંતને!... ફક્ત મોકલી દીધી કે જા મારું નામ