સનમ તારી કસમ (ભાગ ૪)

  • 6.3k
  • 1.9k

બોડાના એવા જવાબથી બીટ્ટી સમજી ગયો કે તેની ત્યાં શુ હાલત હશે પણ આપણી આ સ્ટોરીનો નીલ કોઈને પણ બાટલીમાં ઉતરવા માટે પાવરધો છે હમણાં આગળ વાંચો તમને સમજાઈ જશે.આગળ....હેલો...સુન ભાઈ તું જેસે સમજ રહા હે વેસા બિલકુલ ભી નહિ હે,વો તો તુજે દેખ કે કોઈ ભી દેખતા રેહ હી જાયેગા તેરી બાત હી કુછ ઔર હે.તું જા વહાં કુરેશી કી દુકાન પર વહાં જાકે બોલના મહેશભાઈને ભેજા હે મુજે,હન ચલ જાઉં છું પણ સાચવી લેજો હા યાર પ્લીઝ મને બધા ચાલે પણ આવા વિસ્તારમાં તો ફાટે છે.અરે હમ હે ના ભાઈ જા...બીટ્ટી એ આટલું જ કીધું અને બોડો સમજી ગયો