રાની બેઠી રાજ કરેગી

  • 3.4k
  • 1
  • 797

કોઈની પણ દ્રષ્ટિ એક ક્ષણ થંભી જાય તેવા સૌન્દર્યપાન કરાવતા ફોટા સાથે ફેસબુક સ્ટેટસ - 'ફીલિંગ લવ્ડ', 'ફેન્ટાસ્ટિક' કે 'કુલ'. સખીઓ, મિત્રો સાથે તેમના અજાણ્યા મિત્રોની પણ ભરપૂર લાઇક્સ.લાઈફ ઇવેન્ટ અપડેટ - પોતાનાં ધ્યાનાકર્ષક રૂપ અને જોબનવંતા ફોટો સાથે- 'સજ ગઈ રે મેં તો તન તન કે.. બાણ ચલાઉ મેં તો નૈનન કે.. મેં તો સજ ગઈ રે સજના કે લીએ'..કૉમેન્ટ્સ નો ધોધ. 'નસીબ વાળી છો.', 'મીર માર્યો', 'ના. મીરા મારી', 'મેંદીની ડિઝાઇન મસ્ત છે' વગેરે.વળી નવું સ્ટેટસ, પોતાના ચુસ્ત શોર્ટ ડ્રેસ સાથે - 'ફીલિંગ રિલેક્સડ' . કૉમેન્ટ્સમાં બે આંગળીઓની 'ટોપ' સાઈન, અગણિત લાઇક્સ.અને નવું સ્ટેટસ 'ફીલિંગ ચિલ્ડ..સ્વિગીથી ફૂડ આવશે, કલીનિંગની જવાબદારી