એક વાત કહું દોસ્તી ની - 7

(17)
  • 4.3k
  • 1.2k

આગળ ના ભાગ મા જોયું કે બધા ટ્રેકિંગ માટે જાય છે અને મંતવ્ય અને મનુષ્કા નીચે જ રહે છે.હવે આગળ.... પહાડો પર ટ્રુથ એન્ડ ડેર ની રમત શરૂ થાય છે. બધા ને ખુબ મઝા આવે છે. વિચિત્ર સવાલો ના જવાબ સાંભળવાની મઝા અલગ જ છે. આ તરફ મનુષ્કા ને મંતવ્ય પણ તકરારો પછી શાંત થઈ જાય છે. દોસ્તી તો થય ગય હતી પણ બીજા અનેક સંબંધ બંધાય ગયા હતા. વિચાર મા ને વિચાર મા મંતવ્ય ને કંઈક યાદ આવ્યું જે એનિ વિરાટ સાથે ની દોસ્તી પણ નિભાવી શકશે અને મનુષ્કા ને બચાવી પણ. ખતરનાક પ્લાન એના મન મા ઘડાય ગયો