કળયુગના ઓછાયા -7

(83)
  • 5.2k
  • 5
  • 2.7k

રૂહી તેની મમ્મી સાથે ટુકાણમા વાત કરીને ફોન મુકવા માગતી હતી એવુ નહોતું કે તેને તેની મમ્મી સાથે વાત કરવાની મજા નહોતી આવતી પણ અત્યારે તેને સ્વરા પાસેથી વાત જાણવાની વધારે ઉત્સુકતા હતી. એટલે મમ્મી મારે થોડું કામ છે નીચે મેડમ બોલાવે છે મારે કોલેજના થોડા કાગળ આપવાના છે હુ જઈને આવુ છું કહીને ફોન મુકી દે છે. તેને એ પેપર્સ ખરેખર આપવાના તો છે પણ હજુ એ તેને કાલે કોલેજમાંથી મળવાના છે...રૂહી ત્યાં જઈને ફરી સ્વરાને કહે છે, હવે બોલ ફટાફટ બધુ મારી ધીરજ ખુટી ગઈ છે... સ્વરા : તારા ગયા પછી હુ થોડી વાર મને થોડી વાર વિકનેસ