અધુરી આસ્થા - ૧૦ 

(36)
  • 4k
  • 1
  • 1.5k

અધુરી આસ્થા - ૧૦ જુના અંકોમાં તમે વાંચયું તેમ.શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રેમી યુગલ માનવ અને મેરીની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ જાય છે.નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ થાય છે.તેને કોઇ અજ્ઞાત સ્ત્રી દ્વારા બચાવવામાં આવે છે.અજ્ઞાત શક્તિ દ્વારા માર વાગેલા ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે‌. હવે આગળ રાત્રે ૧૦:૩૦ વાગ્યે માનવ અને રઘુ દારૂની મહેફિલ મહેફિલ માણી રહ્યા છે.