ત્રમ્બકનું જંગલ - 1

(82)
  • 5.6k
  • 1
  • 2.1k

ભૂતની પ્રેતની વાતો સાંભળવી અને તેને હકીકત માં મહેસુસ કરવું એ બન્ને અલગ વાત છે. આ વાત ત્યારે જ કોઈ સમજી શકે જયારે તેને તેનો અનુભવ હકીકતમાં થયો હોય છે. આજે આપણે અહીં હકીકતમાં અનુભવાયેલા કિસ્સાની જ વાત કરવાના છે.વાત એકાદ દાયકા પૂર્વે ની છે. શિરડી થી મુંબઈ આવવા માટે ઘોટી ઉપરાંત વધુ એક શોર્ટકટ રસ્તો છે. જે ત્રમ્બકથી કસે નીકળે છે. દિવસના સમયે પણ કમ્પારી કરાવતો આ માર્ગ રાત્રીના સમયે ગાડીમાંથી પસાર થનારા વ્યક્તિઓની શી હાલત કરતો હશે તેની તો કલ્પના જ કરવી રહી. આ ગાડીમાં એક ફેમિલી શિરડી થી મુંબઈ પરત ફરી રહ્યું હતું. જોકે તેમને આ રસ્તો