બેચલર લાઈફ - ૨

(17)
  • 4.2k
  • 2
  • 1.6k

સોરી...મે આઈ કમ ઈન સર" એક મધુર સ્ત્રીસ્વર અને એટલો જ સુંદર ચેહરો ધરાવતી યુવતી પ્રિન્સીપાલ ની પરમીશનની રાહ જોઈ રહી હતી. બ્લેક કલરની હાલ્ફ ટી-શર્ટ અને ટાઈટ લો વેસ્ટ બ્લુ જીન્સ તેમજ પગમાં સ્પોર્ટ્સ શુઝ, માથામાં ઉપરના ભાગે પોની વળેલા વાળ મધ્યમ વર્ણ નો વેલ-મેનટેઇન્ડ લુક. પ્રિન્સીપાલે ફક્ત માથું હલાવીને અંદર આવવાની પરમીશન આપી. ક્લાસમાં એન્ટર થઇ રહેલી યુવતી ના લો વેસ્ટ જીન્સ અને હાલ્ફ ટી શર્ટ ના લીધે તેની ટાઈટ કમર અડધી ખુલ્લી દેખતી હતી. વેસ્ટર્ન કપડામાં સજ્જ તે યુવતીના શરીરનું એક-એક અંગ સુંદર રીતે જાણે ઘડાયેલું દેખાતું હતું. ખુલ્લી કમર ઉપર એક છાંટો પણ ચરબીનો થર નહિ