જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ - ૩

  • 3.5k
  • 2
  • 1.3k

જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ -૩(કાવ્ય ની કાર કેનાલ પાસે મળે છે અને પોલીસ સોહમ ભાઈ ને કોલ કરે છે - અવે આગળ ) પોલીસ નિયતિ જોડે વાત કરે છે , કે કાવ્ય ની કાર કેનાલ પાસે મળી છે , કાર માં કોઈ નથી , કાર માંથી કાવ્ય નું પર્સ અને મોબાઇલ મળ્યો છે જેમાં સોહમભાઈ નો નંબર ઇમર્જન્સી માં પપા નો નંબર મળ્યો એટલે પોલીસ એ કોલ કર્યો છે , ત્યાં કેનાલ પાસે એક બા હતા એમને કેક એકલી ઉભેલી જોઈ પણ એમાં કોઈ ના હોવાથી ગામ વાળા ને જાણ કરી , ગામવાળા એ હાલોલ પોલીસ ને