પ્રલોકી - 4

(19)
  • 3.6k
  • 1.9k

આપણે જોયું કે પ્રલોકી એના ભૂતકાળ ને વાગોળી રહી હતી, પ્રત્યુષે પૂછ્યું શું થયું? પ્રલોકી પાસે કંઈ જવાબ હોતો નથી.પ્રત્યુષ પ્રલોકી ને ફ્રેશ થવા જવાનું કહે છે. હવે જાણો આગળ. પ્રલોકી ફ્રેશ થઈને આવી ને ડાઈનીંગ ટેબલ પર બેસી ગઈ . અરે મેડમ કોફી અને નાસ્તા વગર જ બ્રેકફાસ્ટ કરવાનો છે. અરે સોરી હમણા લઈને આવુ, પ્રલોકી એ કહ્યુ . ના ના હવે તુ બેસ હુ જ લઈને આવુ. પ્રત્યુષ તમે કેમ મને આટલુ બધુ સાચવો છો? કેમ આટલો બધો પ્રેમ કરો છો? કેમ કે પ્રલોકી તુ છે જ એટલી સરસ .કોઈ