ચીસ - 42

(112)
  • 7.5k
  • 7
  • 3k

મહેલમાં બાદશાહ પાછા ફર્યા ત્યારે એક ઘટના એમનુ ખૂન ઉકાળી નાખે એવી બની હતી. બાદશાહ અને નાની રાણીના નવાબજાદાને પોતાની ખુલ્લી બોડીની ગાડીમાં વિક્ટોરિયા જખ્મી દશામાં લઈને આવી. વિક્ટોરિયાનુ કહેવું હતું કે કોઈ અજાણ્યા માણસો એ ઘેરીને નવાબને ઢોર માર માર્યો હતો...બાદશાહ મહેલમાં આવ્યા ત્યારે નવાબને જખ્મી જોઈ ઉછળી પડ્યા...!" શહજાદે કો મારને કી જુર્રત કીસને કી હૈ..? ઇતને તાકતવર હોને કે બાવજૂદ કિસને હમારે બચ્ચે પર હાથ ડાલા હૈ..? બાદશાહ એ તરત જ પોતાના ગુપ્ત સલાહકારોની મીટીંગ બોલાવી...ગુપ્ત મંત્રીવર કે જેઓ દુશ્મનોની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. એમને પોતાનો મત રજૂ કર્યો.નવાબ અપને પડોશી નગર કે માલિક બાદશાહ ઝફર કી બેટી