સળ.....

(42)
  • 2k
  • 1
  • 578

સળ…… વાર્તા…. દિનેશ પરમાર નજર ---------------------------------------------------------આ હ્દયમાં રેતના કૈં સળ મળેજીભ પર તો ઝાંઝવાના જળ મળેસ્વપ્નમાં જોઇ તને મેં રાતભરને સવારે હાથમાં ઝાકળ મળે ! -હર્ષ બ્રહ્મભટ્ટ____________________________________" સાંભળ સોનલ ! બા ચંદ્રકાંતના ઘરે રહેવા ગયા છે.તેમની સાથે ગઇકાલે વાત થયેલી પણ ,તને કહેવાનુ ભુલી ગયો ,રાધિકાને હજુ સારુ થતા અઠવાડિયું લાગશે તેથી બા લગભગ આવતા શનિવારે આવે તેવું લાગેછે." ઘાટલોડિયાથી સોલાભાગવત તરફ જતા રોડ પરના સાબરમતી- વિરમગામ રેલ્વેટ્રેક પરના ફલાયઓવર બ્રિજને ક્રોસ કરી સાયોના ટાઉનશીપથી આગળ જતા કોર્પોરેશનના પ્લોટને અડીને આવેલી કાંચનજંગા સોસાયટીમાં બંગલા