કડવા ચોથ.. શુ છે આ કડવા ચોથ...? હા...... અત્યારે કોઈ પણ પરણેલા પુરુષોને પૂછશો એટલે કહેશે કે એતો અમારી પત્ની અમારી વધુ અને લાંબા આયુષ્ય માટે રહે એ વ્રત.... પણ..... પણ ..... પણ..... સૌથી પહેલા આ લેખ વાંચી રહેલ મારી બધી જ માતાઓ અને બહેનો ને મારા સલામ.. કડવા ચોથ..... ભાઈઓ માટે જાણે આ કઇ જ નથી , એને યાદ પણ નથી કે કડવા ચોથ ક્યારે આવે , ( ખાસ મારા ભાઈઓ મિત્રો ખોટું ના લગાડતા આ વાત પરથી કે હું આપના વિશે બોલી રહ્યો છું...આ એક કડવી વાસ્તવિકતા છે જે હું કહી રહ્યો છું કશું વધારે બોલાઈ