મારો પ્રવાસ

(26)
  • 6.8k
  • 1.2k

બપોરે જમતા જમતા એક વિચાર આવ્યો કે સાલ ને વિપુલ (મારો મિત્ર) ભુરખીયા જઈએ. વિપુલે મારી હા માં મિલાવી ને અમે ફટાફટ જમીને મોટરસાયકલ લઇને નીકળ્યાં. જોકે ભુરખીયા બહું દુર નહતું.અમે રસ્તા પર જઈ રહ્યા હતા. રસ્તો સુનસાન હતો શિયાળા નોં દિવસ માથે સૂર્ય હતો પણ જાણે તડકો મીઠો લાગી રહ્યો હતો. પક્ષી નોં ક્યાંક મીઠો અવાજ સંભળય રહ્યો હતો. અમારી મોટરસાયકલ ધીમી ગતિએ આગળ જય રહયો. થોડી વાતો પણ કરતા હતા.આગળ જતાં અમને તરસ લાગી મેં કહ્યું પાણી માટે આગળ રાખજે પણ નસીબ અમારા સારા ન હતા તે દિવસ રવિવાર હતો. ત્યાં તો નાનું શહેર આવ્યું મેં કહ્યું દોસ્ત