DRIVE - મૂવી રીવ્યુ

(31)
  • 2.9k
  • 1.1k

Drive : એ સ્માર્ટ છે કે આપણે બુધ્ધુ છીએચલો માની લો કે તમે રાષ્ટ્રપતિ ભવનમાં એઝ એ મંત્રી તરીકે કામ કરો છો. તમને અચાનક એક ફોન આવે. "હેલ્લો હું પ્રાઈમ મિનિસ્ટર બોલું છું. એક કેસની તપાસ માટે હું એક માણસ તમારી ઓફિસમાં મોકલું છું...." અને જેવો ફોન પૂરો થાય કે એ માણસ તમારી ઓફિસમાં પહોંચી જાય. અને છતાં પણ તમને એક ક્ષણ પણ ડાઉટ ન થાય. અને એથી વિશેષ એ કે કોઈ પ્રાઈમ મિનિસ્ટરના નામે વાત કરી લે અને રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા નેતાઓને ખબર પણ ન પડે... ગજબ યાર... મતલબ સ્માર્ટ...સ્માર્ટ...ફિલ્મની શરૂઆતમાં એક કાર રેસ બતાવે છે. એટલી સ્પીડ કે