જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ - ૨

  • 4.4k
  • 1
  • 1.6k

જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ -૨ ( નિયતિ અને કાવ્ય ના લગ્ન થયા અને નવી વહુ એ ખુબ સારી રીતે ઘર સંભાળી લીધું અવે આગળ ) નિયતિ અને કાવ્ય ખુબ જ પ્રેમ કરતા એક બીજા ને અને માં બાપ ના બંને લાડકા , આધુનિક યુગ માં વહુ ને દીકરી જ ગણવી એવા વિચાર ધરાવતા પરિવાર માં નિયતિ ખુબ જલ્દી ભળી ગયી .સાથે સાથે એ પોતાનો બૂઝિનેસ્સ પણ સાચવા લાગી । જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ એમ કાવ્ય અને નિયતિ નો પ્રેમ વધતો ગયો એમને જોઈ ને કોઈ એવું ના કહી શકે કે નિયતિ કાવ્ય ના અરેન્જ