એક અજાણ્યો કોલ

(22)
  • 3.4k
  • 1.1k

સમય રાત ના ૧૦:૩૫ - તારીખ ૨૬ - ૦૫- ૨૦૧૭ એક અજાણ્યો કોલ અવિનાશભાઈ ગાંધીના મોબાઇલ પર , નંબર "૯૮૨૫૧**૭૭૯" પરથી આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે આકાશ (તેનો થનાર જમાઈ કે જેની સાથે તેણે પોતાની દીકરી ધ્વનિ ના લગ્ન નક્કી કર્યા હતા )એક ...સારો છોકરો નથી...તેને ઘણી છોકરીઓ સાથે અફેર્સ છે...ડ્રિંક્સ કરવાની,સ્મોકિંગ અને જુગાર રમવાંની આદત છે...જો તે પોતાની દીકરી ના લગ્ન તેની સાથે કરશે તો દીકરી નું જીવન બરબાદ થઇ જશે. .... વગેરે...વગેરે...! ફોન મુક્યા પછી અવિનાશભાઈ ઘણા ચીંતાતુર જણાતા હતા. તારીખ - ૨૮- ૦૫ - ૨૦૧૭ એટલે કે બે દિવસ પછી સગાઇ થવાની