Orange Bite in College

  • 3.2k
  • 1
  • 1k

Preface તમે મારી પ્રથમ ebook -The Orange Love કે જેમાં 2 liners શેર/શાયરી હતી એને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો એ બદલ તમામ વાચકો અને માર્તુભારતી પલટફોર્મ નો આભારી છું. તમારી પ્રેરણા નો આધાર લઈને હવે હું Short Story ના ક્ષેત્ર માં પગ માંડવા જઈ રહ્યો છું.આ ટૂંકી વાર્તા મારી કોલેજ ના પ્રથમ દિવસ ની,પ્રથમ પ્રીત ની શરૂઆત ની છે. મારા પુસ્તક નું કવર page ઈન્ટરનેટ પર અમુક માધ્યમો ના સહયોગ થી,મેં જાતે જ design કર્યું છે. હું આશા રાખું કે તમને મારી લખાણ શૈલી અને વાર્તા ગમશે અને તમારા પ્રતિભાવો જરૂર થી જણાવશો મને ઇમેઇલ કરી ને : ALAYSWORK@YAHOO.COM --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- Short Story: કોલેજ માં આવવું એટલે કે જાણે આઝાદ થવું ને એક નવી દુનિયા માં પ્રવેશ કરવા જેવું. એક નવો ઉમળકો , એક નવો રોમાંચ જાણે કે નવી કેડી કોતરવા જઈ રહ્યા હોય. આવી અનુભૂતિ લગભગ બધા ને થતી હોય જેમાં મારો પણ સમાવેશ થાય છે !!! હું ફોર્મ એડમિશન ભરતો હતો