જુગાડ

(61)
  • 3.1k
  • 1
  • 1.4k

"જુગાડ" ---------- દયાએ ત્રણે ને વહેલાસર જમાડી દીધા. આ તેનો રોજનો નિયમ હતો.અરવિંદ આવે તે પહેલાંકામ આટોપી લેવું.દશ વર્ષ ની મધુ અને બાર વર્ષની વિમુ તો સમજી ગયેલી પણ નાનો જયેશ છ વર્ષ નો ક્યાંથી સમજે ?. હમણાં એ આવશે, નશામાં ચકચૂર થઈને.અનેજરાપણ આડું અવળું જોશે તો સીધા કોઈક નેફટકારસે. ત્યાં એના સેફટી શૂઝ નો ધમધમ અવાજ કાનેસંભળાયો.મધુ અને વિમુ દોડીને પોતાની સુવાનીજગ્યાએ પાથરેલી ગોદડી ઉપર બેસી ગઈ. જયેશદોડી ને ફફળતો બને વચ્ચે ગોઠવાઈ ગયો. અરવિંદે આવીને શર્ટ ઉતારી પલંગ