કુદરત ની ક્રુરતા - 5

  • 3k
  • 1.1k

ભરતભાઈ ને ત્યાં બીજા પુત્ર નો જન્મ થયો, પણ પોતે ભક્તિ માં એવા મગ્ન થઇ ગયા કે નવજાત ના આગમન બાબત કોઈ પ્રતિભાવ ન આપતા. કોઈ મિત્રો આનંદ વ્યક્ત કરીને મીઠુ મોઢું કરાવવાનું કહેતા તો જવાબ માં જેવી ભગવાન ની ઇચ્છા કહી ને હોઠ ફફડાવતા રહેતા.સાંસારિક જવાબદારીઓ થી પણ અલિપ્ત થવા લાગ્યા.સમય સરતો રહ્યો. મનિષા ભાભી મુંઝવણ અનુભવતા હતા. બાળકો અને પોતાના ભવિષ્ય અંગે ચિંતીત રહેવા લાગ્યા. ભરતભાઈ ને બીજી મુંઝવણ હતી. એક તરફ શાળાની ફરજ હતી, તો બીજી તરફ માતાજી ની ભક્તિ. શું કરવું કે શું થશે એવી અવઢવ વચ્ચે ભરતભાઈ દુન્વયી બાબતો થી વિમુખ થઈ ગયા. કહેવાય છે