પ્રેમનાદ - ૨

(15)
  • 4.2k
  • 2
  • 1.9k

પાંદડા ઓ ઉપર ઓસ ની બુંદો બતાવી રહી હતી કે સવાર કેટલી ઠંડી છે અને કેટલી તાજગી ભરી છે. ચારેય તરફ નજર નાંખતા બસ લીલોતરી જ લીલોતરી. આવી લીલોતરી ને ભેદી ને નીકળતી એવી નર્મદા ના જાણે પ્રેમવિરહ નો અંત આણવા સમુદ્ર ને મળવા પૂરજોશ માં વહી રહી હતી. નર્મદા ના નીર નો ખડ ખડ કરતો અવાજ દાસ ની સીમ અને બનેય બાજુ ના જંગલો માં પ્રસરી રહ્યો હતો . તેના અવાજ ને આકાર આપતા જંગલ ના પશુ પક્ષી ઓ ના અવાજ કંઇક અલગ જ તરી આવતા હતા. શ્રાવણી ચોમાસા