દિલાસો - 9

(21)
  • 5.2k
  • 1
  • 1.5k

જે રીતે આપણે દિલાસો 8 ના પ્રકરણમાં જોઈ ગયા કે ઘણું અંધારું થઈ જવા છતાં પણ રાજુ ઘેર આવ્યો ન હતો. તેથી તેની પત્ની અને માં રાજુને શોધવા માટે આસપાસના ઘરોમાં જાય છે પણ રાજુનો ક્યાં એ જરા પણ ભાળ મળતો નથી. તેથી વધારે ચિંતાતુર બનીને ઘેર આવીને વહુ કોઈ અણસાર બનાવ તો ન બની ગયો હોય એવું વારંવાર વિચારી રહી હતી. કારણ કે રાજુ આખો દિવસ અને અડધી રાત થઈ જવા છતાં પણ ઘેર આવ્યો ન હતો. તેની યાદમાં તેની પત્ની પાગલ બનીને રડાવા લાગી હતી. એટલામાં સાસુ એ કહ્યું " વહુ હવે રાજુની યાદમાં આમ ગાંડી બને ક્યાં સુધી