ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૨૧ )

(193)
  • 12.3k
  • 11
  • 5k

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૨૧) * નાનકડી છોકરીનું રહસ્ય * રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. કામિની અને તેની માંથી છૂટકારો મેળવ્યા બાદ અમારી પાછળ એક બલા પડે છે જે અમને એક જગ્યાએ લઈ જાય છે ત્યાં પેલી નાનકડી