અવાજ - ૭

(23)
  • 4.2k
  • 5
  • 1.3k

“લેલા..... લેલા.... નવાજીસ, શુક્રિયા,મહેરબાની મુજે બક્ષદિયા અપની જિદગાની.... દુનિયા કે સિતમ યાદ, ના અપની વફા યાદ, અબ કુછ ભી નહિ મુજે મોહબત કે સિવા યાદ!” એક ફકીર જેવા વસ્ત્રોમાં સાયરીઓ બોલતો રોજ અલગ અલગ કિરદાર ભજવતો, ક્યારેક રાવણ, ક્યારેક મજનૂ, તો વળી ક્યારેક રાજ કપૂર બનીને આવી જતો, એવો જ દમદાર અવાજ જાણે આ માણસને તેના ટેલેન્ટ પ્રમાણે જિંદગીએ ઘણું ઓછું આપ્યું હોય! બારોટ આજે જાતે જ સિવિલ ડ્રેસમાં તપાસ માટે નીકળી ગયા, બિલ્ડીંગની આસપાસના એરિયામાં, તેઓ દુકાનો અને લોકોને મળી પોતે જ જાણવા માંગતા હતા. જ્યાં ગઇ રાત્રે એક હત્યા થઈ હતી, તે બિલ્ડીંગના ગેટની એકદમ સામે એક નાસ્તા