હેલ્લારો ફેમ જીનલ સાથે વાતચીત

  • 3.4k
  • 1
  • 1.1k

નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મ "હેલ્લારો"માં ડાન્સ અને રોલ કરનારી અભિનેત્રી જીનલ સાથે ખાસ વાતચીત... "હેલ્લારો" ફિલ્મે એક વાત સાબિત કરી બતાવી કે એક ગુજરાતીને સૌથી વધુ ગુજરાતી જ આકર્ષી શકે, અન્યથા કોઈ નહીં. જ્યારથી નેશનલ એવોર્ડ તરીકે ફિલ્મની રજૂઆત થઈ ત્યારથી જ વરરાજાને લગ્ન પહેલા મિંઢોળ બાંધે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આમ પણ મૌલિક નાયકે એક વખત કહેલું કે જે ફિલ્મને નેશનલ એવોર્ડ મળે એનો મતલબ જ એ થયો કે એમાં કામ કરેલા નાનામાં નાના માણસની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. તો આજે વાત કરવી છે હેલ્લારોનાં હાર્દ ભાગમાં નાનો રોલ કરનારી જીનલનો. રાત્રે ૧૨:૩૦ નજીક સમય થતો