પ્રેમ કે પ્રતિશોધ - 41

(82)
  • 3.1k
  • 4
  • 1.8k

પ્રેમ કે પ્રતિશોધ-41(આગળના ભાગમાં જોયું કે રાધી સામે પ્રથમ વખત જ્યારે વિનયે પોતાના પ્રેમનો પ્રસ્તાવ મુક્યો તે ઘટના યાદ આવે છે. બીજી બાજુ વિનય પોતાને કેદ કરનારને તેના અવાજ પરથી ઓળખી લે છે....)હવે આગળ...સવારના સાત વાગ્યે અર્જુનના ફોનની રિંગ વાગી તેણે જોયું તો દીનેશનો ફોન આવી રહ્યો હતો. અર્જુને કોલ રિસીવ કર્યો. સામેથી દીનેશનો પરિચિત અવાજ સંભળાયો.“સર, તમે કહ્યું હતું એ રીતે, તપાસ કરી તો જાણવા મળ્યું કે રાજેશભાઈનો એક નોકર ગિરધર પહેલાં નાટક મંડળીમાં કામ કરતો હતો અને એ પણ સ્ત્રી પાત્ર બખૂબી ભજવતો હતો, પણ સર એ ન સમજાયું કે તમે એ બધું જાણવાનું શા માટે કહ્યું હતું?"“પેલી