એક વાત કહું દોસ્તી ની - 5

(15)
  • 4k
  • 1.3k

વાર્તા અહી સુધી...... ccd મા બેઠેલી છોકરી : મનુષ્કા backland મા બેઠેલી છોકરી: પિહુ જે બંને બેસ્ટ ફ્રેન્ડ છે. સુહાની : મનુષ્કા ને પિહુ ને મળેલી તસ્મોરિરિ કેમ્પ ની ફ્રેન્ડ. એનિ બહેન: જે રોતી હતી.... આ ભાગ મા .... દિવાનિ:આગળ ..... દિવ્યા:આગળ..... વેનિશા: આગળ ... ______________________________ વિરાટ : મનુષ્કા નો મોટોભાઈ મંતવ્ય , રીશી , યશ , આદિત્ય ફ્રેન્ડ હતા એમની કહાની આ ભાગ મા.... તસ્મોરિરિ કેમ્પ મા સનમ એમનો ફ્રેન્ડ બન્યો. સંકેત: આગળ ..... સમ્રાટ : આગળ કોનો એક્સીડન્ટ થયો હતો?? એ બે છોકરા કોણ હતા?? ______________________આગળ________ પહેલા ની વાતો.. -તમે સૌ એ મનુષ્કા ને