રૂપિયા નું વ્યાજ

(21)
  • 6.6k
  • 3
  • 1.6k

અમદાવાદ શહેર ના વટવા વિસ્તાર માં એક ખુશ ખુશાલ મધ્યમ વર્ગીય પરિવાર રહે. આખા પરિવાર માં કુલ મળી 5 સભ્યો. ઘર ના વડીલ એવા કાનજી ભાઈ કે જેઓ કારકુન ની નોકરી કરી વયમર્યાદા ના કારણે પોતાનું નિવૃત જીવન પસાર કરી રહ્યા હતા. તેઓ ની પત્ની શ્રી કંચન બેન કે જેઓ સ્વાભાવે ખૂબ જ ધાર્મિક આખો દિવસ ભગવાન ની સેવા તથા પૂજા પાઠ માં વ્યતીત કરે. કાનજી ભાઈ તથા કંચન બેન નો આદર્શ સાથો સાથ એક નો એક દીકરો નામ એનું સંજય. સંજય પોતે કોમર્સ સ્નાતક તે એક શેઠ ની પેઢી માં સામન્ય પગાર વાળી નોકરી કરતો. સંજય ને એક આદર્શ