વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-9)

(28)
  • 3.4k
  • 3
  • 1.3k

પ્રકરણ – 9 “કેમ છે, વેદ.....” પાછળથી અવાજ આવ્યો. ચમક્યો. પાછળ ફરી જવાયું. ફાનસનાં અજવાળે એક ચહેરો દેખાયો..... હું હેબતાઈ ગયો.... જાણીતો ચહેરો..... મલકાતો ચહેરો..... મોહક ચહેરો...... અજબ છટાઓ..... ગજબ વ્યક્તિત્વ...... બીજું કોઈ નહિ.... એ જ...... અનન્ય.... અનુપમ..... અદ્ભૂત..... અવની....... “અવની..... તું?” “હા....” માથું એક તરફ ઢાળીને મીઠા લ્હેકા સાથે તેણે જવાબ આપ્યો. હું ડઘાઈ ગયો છું. એટલાં બધાં પ્રશ્નો એકસાથે પુનઃજાગૃત થયાં છે કે કયો પ્રશ્ન અવનીને પૂછું એ જ નક્કી થતું નથી. માંડ-માંડ એક પ્રશ્ન બહાર ટપક્યો- “તું અહીં ક્યાંથી?” “વેદ, ભમરાહમાં આવવા માટે કંઈ વીઝાની જરૂર ન પડે!” “આવી ભયંકર સ્થિતિમાં મજાક ન કરીશ, પ્લીઝ!” “ભયંકર? ના,