કૃષ્ણની ડાયરી

(18)
  • 2.7k
  • 3
  • 884

ભગવદ્દ ગીતાને છાપનાર પબ્લિકેશનના વેચાણ માટે કોપીરાઈટ હોઈ શકે પણ ભગવદ્દ ગીતા કહેનાર ખુદ કૃષ્ણએ ક્યારેય તે પબ્લિકેશન પાસેથી રોયલ્ટી નથી વસુલી.જોકે આજ જે રીતે અલગ અલગ સંપ્રદાયો,ધર્મગુરુઓ કે કોઈ વ્યક્તિ વિશેષ ગીતા નું પોતાની રીતે અર્થઘટન કરીને સમાજના વેદવ્યાસ બનવાનો પ્રયાસ કરતા ધર્મબ્રોકરો ને જોતા લાગે છે કે હું પણ ગીતા પર કોપીરાઈટ રેજિસ્ટર કરાવી લવ.કુરુક્ષેત્ર પર અર્જુનને ગીતા કહી જે કન્વીન્સ પાવર મેં બતાવ્યો તેને અત્યારના માર્કેટિંગ ગુરુઓએ માર્કેટિંગ સ્કિલ સમજી ને ટાઈમ મેનેજમેન્ટ બાય ગીતા કૃષ્ણ ના નામે બુક પબ્લિશ કરી દીધી.સમય હારે ગીતાનું અર્થઘટન બદલાતું રહ્યું છે.સફરની શરૂવાત વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ ગીતા લઈ ગયા