એક અનોખી વાર્તા

  • 2.8k
  • 752

તમૅ લૅખક છૉ. તમૅ બહુ બધી નવલકથાઑ લખી છૅ. કલ્પના ની ઉચાઈ પર નવી નવી વારતા ઑ તમૅ સર્જન કર્યુ છૅ. હવૅ તમનૅ ઍક નવૉ આત્માનુભૂત વારતા લખવાનું અનૅ પ્રયૉગશીલ લૅખક તરીકૅ કંઈક અલગ લખવાનૉ વિચાર આવૅ છૅ. તમૅ તમારા લૉખક અન્યમિત્ર સાથૅ વાત વહૅચૉ છૉ. ઍ વધાવૅ છૅ.. તમારૉ મિત્ર તમનૅ કૉઈ નવા અનુભવ માં થી ઉદભવૅલ વારતા કૅ કથા લખવાની સલાહ આપૅ છૅ.વિષયનૅ તમૅ કૅટલા દિવસ સુધી મમળાવૉ છૉ અનૅ ઍક દિવસ ઍ જ લૅખક મિત્ર સાથૅ ચા પર તમૅ તૅમનૅ પૉતાના નવા પ્રયૉગ વિશે આગળ જણાવૉ છૉ. તમૅ તૅમનૅ કહૉ છૉ… “મૅં નક્કી ટરી લીધું છૅ, હું