કીટલીથી કેફે સુધી... - 1

(37)
  • 5.9k
  • 7
  • 3.2k

કીટલીથી લઇને કેફે સુધીની મારી સફર બવ યાદગાર રહી છે.આજે ફરીથી યાદ કરુતો મ્રુગજળમા મોઢુ પલાળવા પાણી શોધવા જેવુ લાગે પણ “ચા” ની ચીલમ હારે એને કરામતમા વણતા હુ શીખી ગયો. એક સમય એવોય હતો જયારે કેફે શબ્દ મને તોછડો લાગતો પણ મારી લાઇફમા આજે હુ જે કાઇ મેળવી શકયો એમા મોટો ફાળો એનો જ છે.મારા માટે કોઇપણ મગજમારી કે તકલીફ ના તાળાને ખોલવાની ચાવી એટલે “ચા”. “ચાવી” એટલે “ચા..આવી...” વધારે ટ્રાવેલીંગ કે વીદેશ પ્રવાસમે કયારેય મારીથી થઇ શકયા નથી પણ જયા હુ