સાંજ નો સમાગમ એટલે સંધ્યા ખીલે, આકાશમાં રંગોની મહેફિલ જમે , ક્રાંતિના રંગો નું યુદ્ધ થાય. બધાને પોત - પોતાના ઘરે જવાની રેસ લાગે .જ્યાં જોઈએ ત્યાં હરીફાઈ જ્યાં જોઈએ ત્યાં શોર બસ, ક્યાંક વાહનોના હોર્ન ના અવાજ તો, ક્યાંક આ પંખી ઓનો કલરવ નો અવાજ, તો ક્યાંક આ માણસો ની બક્બક .આવા જ વાતાવરણ માં કયાયક કોઈક એવી જગ્યા જે દિલ ને મન બંને ને શાંતિ આપી જાય. એક ઉગતી સવાર અને બીજી ઢળતી સાંજ આ બંને પ્રહર ર્એટલે પોતાની જાત ને સાભાળવાનો પ્રહર. મહારાષ્ટ્ર મા નાનું એક શહેર