દુશ્મન - 11

(24)
  • 2.8k
  • 3
  • 900

પ્રકરણ - 11 (અંતિમ) “હેય ડ્યુડ, યુ આર બિફોર ટાઈમ, યુ નોવ? આટલી જલ્દી આવી ગયો? કેમ, મને મળવાની બહુ ઉતાવળ હતી કે શું? જોતો નથી? નાઉ, આઈ એમ વેરી બીઝી વિથ માય ફ્રેન્ડ્ઝ, પેલી બેન્ચ પર બેસ, આઈ વિલ કોલ યુ!” આકાશ કોઈ પણ એંગલથી ફોરેન સ્ટડી કરીને આવ્યો હોય એવો લાગતો ન હતો. તદ્દન થર્ડ ક્લાસ કોમેન્ટ્સ જે એણે મારી પર ઉછાળી અને એવા જ થર્ડ ક્લાસ એના ફ્રેન્ડ્ઝ! મારી તરફ જોઈ ખિખિયાટા બોલાવતા તેઓ આકાશને ફૂડ કોર્નરમાં ખેંચી ગયા. ઓહ યસ, એ લોકો માટે તો એ મની બેંક હતી. ટાપસી ન પુરાવે તો ખોરાક