અપરાધ - ભાગ - ૭

(76)
  • 5.4k
  • 4
  • 4.2k

વિરુભા ચોગાન માં પડેલ પોટલું ખોલવામાં વ્યસ્ત હતા તે દરમિયાન તેમની પીઠ પાછળ શું ચાલી રહ્યું છે તેનાથી અજાણ હતા જો તેઓએ થોડી સાવચેતી રાખી હોત તો તેઓ તેમની સાથે બનનારી ધટના થી તેઓ બચી ગયા હોત.ધડીના છઠ્ઠા ભાગમાં આ ખેલ થયો.હવાને ચીરતી કોદારી ની તીક્ષ્ણ અણી વિરુભાના મસ્તક તરફ આગળ વધી રહી હતી બરાબર તેજ સમયે વિરુભાનાં હાથમાં રહેલું પોટલું સહેજ નમ્યું અને પોટલાને સીધું કરવા માટે તેઓ પણ સહેજ નમ્યા.વિરુભા સહેજ જુક્યા એટલે સુહાસે હવામાં વિંજેલી કોદાળી વીરુભાના માથાને બદલે ડાબા ખબાથી સહેજ નીચેના ભાગમાં વાગી અને વાતાવરણ એક કારમી ચિખથી ગુંજી ઉઠ્યું.વીરુભા સ્વસ્થ થાય એ પહેલાં લોખંડના