કાંઈક કહેવું છે.

  • 5k
  • 1
  • 1.5k

મારે તને ઘણા સમય થી કાંઈક કહેવું છે પણ હું નથી કહી શકતો, પણ હું આ લખી તો શકું છું એટલે લખું છું જો તને સમજાઈ તો સમજી જજે કે આ તારી માટેજ છે જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારે મને તારી હસી દેખાઈ ખબર નઇ આ સમય એ મને સુ થયું કે હું તરો દીવાનો થઈ ગયો અને બસ તનેજ જોતો રહ્યો તારી આજુ બાજુ બીજા કેટલાય લોકો હતા પણ મારી નજર જાણે તારા પાર કેદ થઈ ગઈ બીજે ક્યાંય ફરિજ ના સકી બસ તારા પરજ રહી પછી એકા એક નજર ફરી કે તું ત્યાં થઈ જતી રહી