મુવી રિવ્યુ – મેઈડ ઇન ચાઈના

(48)
  • 5.3k
  • 4
  • 1.5k

ખાધું પીધું અને કન્ફયુઝ કર્યું ટ્રેલર રિલીઝ થયું એ સમયે મેઈડ ઇન ચાઈના ફિલ્મને એડલ્ટ કોમેડી તરીકે જોવામાં આવી રહી હતી, પરંતુ જ્યારે ફિલ્મ જોઈએ ત્યારે તેમાં છેવટે મુખ્ય ભાર ભારતમાં યોગ્ય સેક્સ એજ્યુકેશનની કમી હોવા પર મુકવામાં આવ્યો હોય એવું લાગે છે. પરંતુ આ બધું સમજાવવામાં ક્યાંક ફિલ્મ જે ઘટનાથી શરુ થાય છે તેને કોરાણે મૂકી દેવામાં આવી હોવાનું સ્પષ્ટ લાગે છે.