રીવેન્જ - પ્રકરણ - 15

(190)
  • 6.4k
  • 12
  • 3.9k

પ્રકરણ - 15 રીવેન્જ મીસીસ બ્રિગેન્ઝાએ ફોન મૂકીને બધાની સામે જોયું બધાં જ ખૂબ ખુશ હતાં. મીસીસ બ્રિગેન્ઝાએ કહ્યું હું થોડાં મોડાં ફોન કરું છું. પછી એ સમયે મીટીંગ નક્કી કરીશું અને અન્યાની પાસે આવી બોલ્યાં "યુ આર સો લકી માય ચાઇલ્ડ ગોડ બ્લેસ યું કહીને કોફીને ન્યાય આપવા બેઠાં. બધા સાથે કોફી અને બ્રેકફાસ્ટ કર્યો પછી રૂબીએ કહ્યું "મીસીસ બ્રિગેન્ઝા તમે અહીં જ બેસો થોડીવાર પછી ફોન કરીને બધુ જ ફાઇનલ થઇ જાય ચાલો ત્યાં સુધી ટીવી પર કોઇ શો જોઇ લઇએ. અન્યાએ કહ્યું તમે લોકો બેસો હું આવુ છું એમ કહીને પોતાનાં રૂમમાં ગઇ. સેમે ઘડીયાળ