એ વિદેશી છોકરા સાથે માં

  • 2.8k
  • 1
  • 760

એ વિદેશી છોકરા સાથે "માં""ઈશ્વરે તને નવરો હશે તે દિ'ઘડ્યો હશે"? 'આળવિતરો! ઓ માં....? "એક જ ધારું બસ તોફાન,તોફાન ને તોફાન જ "? "એક સેકન્ડવારનીય શાંતિ નહિ"? હે ભગવાન!!! દીધો દિધોની આવોશું દીધો? થોડીક મોડી ઈચ્છા પૂરી કરી હોત તો તારું શુ જાત?? થોડીવાર એક માં ના હૃદયમાં અજંપો છવાય ગયો. આજે એ વાતને ૧0 વર્ષ જતા રહયા; હજુય એની આંખ સામે એ તરવરે એ પગલીને એ તોફાન... આજે દીકરો વિદેશ ભણીને પાછો આવે છે; બસ અશાંતિ છવાયેલી છે,એ દીકરો કેવો દેખાતો હશે? ૧૦ વર્ષની ઉંમરે હોશિયાર હોશિયાર કરીને મોકલેલો; પછી તો ત્યાં કોઈ વિડિઓ કોલ ન થતા વાત થતી