પ્રલોકી - 3

(21)
  • 3.2k
  • 1.7k

આપણે જોયું કે પ્રબલ ને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. સુનિલભાઈ અને સરલાબેન ICU રૂમ આવી ને ઊભા હતા. સરલાબેન બેહોશ થઈ ગયા. હવે જાણો આગળ. સુનીલભાઈ સીધા પ્રલોકી જોડે ગયા ને પૂૂછ્યું, બેટા શું થયું પ્રબલ ને? એ કેવી રીતે સ્યુસાઈડ માાટે ટ્રાય કરી શકે? એ ભણવામાં પણ હોંશિયાર છે, ઘરમાંથી એને કયારેય કોઇ કંંઈ બોલતું નથી. બધાનો લાડકો છે એ ઘરમાં. એકદમ શાંત સ્વભાવ, બધા ની ચિંતા કરનાર, આટલી નાની ઉંમરે એ બહુ સમજદારીથી કામ લે છે. નૈતિકભાઈ એ આશ્વાસન આપતા કહ્યું, ચિંતા ના કરો સુનીલભાાઈ બધું ઠીક થઇ