મુન્ના નું હાસ્ય

(25)
  • 3.2k
  • 3
  • 969

જીવનમાં આપણને હાસ્ય ગમે ત્યાં મળી રહે છે. બસ આપણી દ્રષ્ટિ પર નિર્ભર કરે છે. એવી ઘટનાઓ તમને કહીશ તમે પણ હસી પડશો...મારા શહેર માં મારી સોસાયટી માં એક મુન્નો કરીને રહે આમ જુઓ તો સાવ સીધો સાદો અને ભોળો. બિચારો બહેરો અને મૂંગો. ઘરમાં મમ્મી એ પણ વૃધ્ધ એટલે શહેર ની એક સંસ્થા તેને ભરણ પોષણ આપે. ને મુન્નો ક્યારેક મજૂરી કામ કરે અને મારે જયારે જરૂર હોય તો સાથે લઈ જાવ આમ બહું બહાર નું જોયું નહીં એટલે મારી સાથે બહું મજા આવે. હું ખાવું પીવું આપું એટલે મારી સાથે મજા આવે.મુન્ના એક મકાન મા રહે એક પંખો