પારદર્શી - 18

(28)
  • 2.7k
  • 5
  • 1.4k

પારદર્શી-18 સમ્યકનાં ફાર્મહાઉસ પર આજે ઘણાં દિવસો પછી એના પપ્પા રમેશભાઇ એને મળવા આવ્યાં.સમ્યકની સામે પડેલી દારૂની ખાલી થયેલી બોટલ અને સમ્યકની મોહિની સાથેની ટેલીફોનીક વાતચીત રમેશભાઇએ જોઇ અને સાંભળી.સમ્યકને એના પપ્પા પર હવે ભારોભાર ગુસ્સો હતો એટલે એ કશું બોલ્યો નહિ તો રમેશભાઇએ શરૂઆત કરી“દિકરા, તું આ બધુ શું કરે છે? અસહાય લોકોની મદદની વાતો કરનાર આજે એક બોટલ દારૂ પીયને એક સ્ત્રીનું શોષણ કરવા તૈયાર થઇ ગયો?” “તો પછી મને આ અદ્રશ્ય અવસ્થાએથી બહાર કાઢો.મારે નથી જોઇતું તમારું અમરત્વ.” સમ્યક ઉંચા અવાજે બોલ્યોં.“ચાલ, આજે તને મારા ગુરૂનાં ઘરે લઇ જાઉં.પછી તારે