વિવાહ એક અભિશાપ - 11

(103)
  • 7.7k
  • 3
  • 3.2k

આગળ ના પ્રકરણમાં આપણે જોયુ કે દુર્ગા દેવી તેમના કુળ પર લાગેલા શ્રાપ પાછળ કયુ કારણ છે એ જણાવે છે.અને પુછે છે કે એમના પતિ સમરપ્રતાપસિંહજી એ શ્રાપ પર વિશ્વાસ ના કરતા તેમની બહેન યશોધરા ના લગ્ન કરાવ્યા અને એ પછી યશોધરા અને સુકેતુ ના જે રીતે મ્રૃત્યુ પામ્યા એ પછી ય એમને શ્રાપ ની વાત બકવાસ લાગે છે .જેના જવાબ માં વિક્રમ પુજા અને અદિતિ એક શબ્દ ના બોલી શક્યા. એમની વાત પુરી થઈ ત્યાં સુધી માં સવાર ના પોણા આઠ થઈ ગયા હતા.મોન્ટી અને મિહિર પણ