પ્રેમ કે પ્રતિશોધ - 40

(86)
  • 3.6k
  • 4
  • 1.9k

પ્રેમ કે પ્રતિશોધ-40(આગળના ભાગમાં જોયું કે વિનય અને રાધી કેફેશોપમાંથી નીકળીને રિવરફ્રન્ટ પર જાય છે અને અંતે થોડા સંકોચ બાદ વિનય રાધીને પ્રપોઝ કરે છે.)હવે આગળ.... રાધીનો હાથ પકડીને વિનય એની એ જ સ્થિતિમાં બેઠો હતો. વિનયનો હાથ હજી ધ્રૂજતો હતો. એના હૃદયના ધબકારા વધી ચુક્યા હતા. એણે આંખો ખોલી પણ શરમ અને સંકોચના કારણે રાધી સામે જોયા વગર નીચે જ જોઈને રાધી શું જવાબ આપે છે તેની રાહમાં એમ જ બેસી રહ્યો. પરંતુ રાધી દ્વારા કઈ પણ પ્રત્યુત્તર ન મળતા તેણે રાધીના ચહેરા તરફ દ્રષ્ટિ કરી પણ રાધીની આંખોમાંથી દળ દળ સ્વેતબિંદુઓ વહી રહ્યા. હજુ તો વિનય કઈ સમજે એ