ચાલો સંબંધો ને સમજતા શીખીએ.

  • 2.7k
  • 1
  • 896

રણજીત નગરની આ સોસાયટી ના આ ઘરમાં આજે ખુશીઓનો માહોલ હતો. સાસરે બન્ને દીકરી-જમાઈને તેમના ભુલકાઓ આવેલ હતા ને બધાસાથે મળીને જાણે કોઈ પ્રસંગ હોયતેમ બધા ખુશ લાગતા હતા. આ ઘરમાં શેની ખુશી છે? શું થયું છે? એ જાણવા ચાલો આપસૌને આપણા સમાજમાં બનેલ ઘટનાની વીસ્તાર થી વાત કહું. જીવાપર ગામમાં કોયને પણ પુછો કે નથુદાદા નું ઘર કયાં તો ગામનો નાનો છોકરો પણ તમને બતાવી આપે એવું નથુદાદા નું નામ. નથુદાદા એવી કોઠાસૂઝ ધરાવતા ને સમજુ માણસ. નથુદાદા ના પરીવારમાં તે પોતે તેમના પત્ની જીવીમાં અને ત્રણ સંતાન, બે દીકરી એકનું નામ સ