બેચલર લાઈફ - ૧

(11)
  • 5.4k
  • 1
  • 1.9k

"પેપરમાં જો ગધેડા..... ૧૦,૦૦૦ સીટો છે અને ૪૦,૦૦૦ લોકો પાસ થયા છે, તને એડમિશન મળશે કે નહીં?પેલો કેવો ચોટલી બાંધીને વાંચતો હતો અને તું..... ઉંઘમાંથી અને પિક્ચર જોવા માંથી ઊંચો આવ્યો હોત તો વાંચત ને...???" (અવાર નવાર એટલું બધુ સંભળાવે કે જાણે આપણે જ દસે દસ હજાર સીટો પર એડમિશન લઈ લેવાનું હોય ને?) રીઝલ્ટ આવ્યુ અને મેરિટ માં નામ આવ્યું એ વચ્ચે ના દિવસો જ નહિ પણ રાતો પણ પસાર કરવી એટલે "ના કહેવાય અને ના સહેવાય" એવી હાલત હોય છે. ૧૨ માં ની એકઝામ આપ્યા પછીના દીવસો બહુ કપરા હોય છે. આપણે બધી રીતે નિરાધાર હોઈએ છે. લોકોની